Bread Recipes

ઘરે બ્રેડ કોફ્તા કરી/શાક કેવી રીતે બનાવવું – How To Make Bread Kofta Curry at Home – Aru’z Kitchen

Welcome to Aru’z Kitchen in this video, we shall see how to make Bread Kofta Curry at home. Aru’z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે બ્રેડ કોફ્તા કરી/શાક કેવી રીતે બનાવવું.
ઘરે બ્રેડ કોફ્તા કરી/શાક કેવી રીતે બનાવવું – How To Make Bread Kofta Curry at Home – Aru’z Kitchen
#Kofta #BreadKofta #AruzKitchen #CookWithMe #WithMe

સામગ્રી:
બ્રેડ; દૂધી; દહીં; ટામેટાની પ્યુરી; કાશ્મીરી લાલ મરચું પાવડર; લીલો મરચું; ધાણાભાજી; ઈનો; મેંદો; પાણી.

રીત:
01. દૂધીની છાલ કાઢો અને તેના મોટા ટુકડા કરો.
02. તેને 3 સીટીઓ માટે પાણી, મીઠું અને લીલા મરચા સાથે પ્રેશર કૂકરમાં બાફો.
03. બ્રેડમાંથી તેની કોર કાઢી લો અને તમારા હાથનો ઉપયોગ કરીને તેને મોટા મોટા ટુકડા કરી લો.
04. દહીં, ઈનો, મીઠું, લીલા મરચા, કોથમીર, મેંદો નાંખો અને લોટની જેમ માવો બનાવો.
05. પાણી ઉમેરો જો તે ખૂબ સખત બને છે.
06. મેંદો ઉમેરો જો તે વધારે નરમ પડે.
07. જ્યારે પ્રેશર કૂકર ફરીથી સામાન્ય પ્રેશર પર આવે છે, ત્યારે દૂધીને બહાર કાઢીને ઠંડુ થવા દો.
08. બ્રેડના માવામાંથી નાના ગોળાકાર કોફતા બનાવો.
09. કોફ્તાને તળવા માટે તેલ ગરમ કરો.
10. કોફ્તાને સોનેરી થાય ત્યાં સુધી ધીમા તાપમાન પર તળી લો.
11. આપડે અગાઉ બાફેલી દૂધી અને લીલા મરચા ને બ્લેન્ડ કરો.
12. ગ્રેવી બનાવવા માટે થોડું તેલ ગરમ કરો.
13. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ, ટામેટા પ્યુરી, મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો.
14. એકવાર તેલ ગ્રેવીથી અલગ થવા લાગે, એટલે તે પાકી ગઈ છે.
15. આપડે અગાઉ બ્લેન્ડ કરેલ દૂધી અને મરચાંની ગ્રેવી ઉમેરો.
16. ગ્રેવીમાં તળેલા બ્રેડ કોફ્તા ઉમેરો અને તેમને 5 થી 10 મિનિટ સુધી પાકવા દો.
17. સોફ્ટ, નરમ અને સ્વસ્થ બ્રેડ કોફ્તા પીરસવા માટે તૈયાર છે.

Ingredients:
Bread; Bottle Gourd; Curd; Tomato Puree; Kashmiri Red Chili Powder; Green Chili; Coriander; Eno; Maida; Water.

Steps:
01. Peel the Bottle Gourd, dice it into big chunks.
02. Boil it in a pressure cooker with water, salt and green chili for 3 whistles.
03. Remove the crust from the bread and tear it using your hands.
04. Add Curd, Eno, Salt, Green Chilies, Coriander, Maida to the bread and knead like a Smooth dough.
05. Add Water If it becomes too hard.
06. Add Maida if it gets too soft.
07. When the pressure cooker comes back to normal pressure, remove the bottle gourd and let it cool.
08. Make small round Koftas from the Bread Dough.
09. Heat some oil For Frying the Koftas.
10. Fry The Koftas on a low temperature till they are golden.
11. Blend the Bottle Gourd and Chilies we boiled earlier
12. Heat some oil for making the Gravy.
13. Once the oil becomes hot, add Asafoetida, Tomato Puree, Salt, Turmeric, Kashmiri Red Chili Powder.
14. Once the oil starts to separate from the gravy, it is cooked.
15. Add the Bottle Gourd and Chilli Gravy that we blended earlier.
16. Add the Fried Bread Koftas to the Gravy and let them cook for 5 to 10 minutes.
17. Smooth, Soft and Healthy Bread Koftas are Ready to be served.

Social links:
Instagram:
https://www.instagram.com/aruzkitchen
Facebook Page:
https://www.facebook.com/aruzkitchen
Tiktok:
https://www.tiktok.com/@aruzkitchen
Telegram Channel:
https://t.me/AruzKitchen

Original of the video here

Pancakes Recipes
Waffles Recipes
Pies Recipes
Cookies Recipes
Bread Recipes

Back to home page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *